Feeds:
Posts
Comments

Archive for March 9th, 2008

HAVING GOD IN YOUR BOAT DOES NOT MEAN THAT YOU WILL NOT FACE ANY STORM;BUT IT MEANS THAT NO STORM CAN SINK YOUR BOAT

Read Full Post »

રમુજ

teacher:what do you call a personwho can not hear?
saradar:you can call him anything b’coz he cannot hear.

Read Full Post »

s-sukta.pdf

Read Full Post »

purusukta.pdf

Read Full Post »

રમુજ

પત્નીઃપ્રિય એક ખુશખબર આપણે બે મંથી ત્રણ થવાના છીએ
પતિઃ સરસ સરસ
પત્નીઃ હ કાલે જ મારી મંમ્મી આવવાની છે

Read Full Post »

 ઉદેપુર પાસે આવેલ એકલીંગજી મહાદેવ નું મંદીર. અમારા તેમજ મેવાડના રાજાઓના ઇષ્ટ્દેવ એકલિંગજી મહાદેવ છે

Read Full Post »

ગઝલ

લખું તો શું લખું ને તું કહે લખ મને
તને લખું તો સાંભરે કેમ અલખ મને
            હીમ જેવી લાગણી લઈને ફરું છું
            દે આલિંગન્  શ્વાસોથી ધખ મને
હીંસક થવાના કેટલાય દાખલા છે
નથી નહોર મને કે નથી નખ મને
            સાવ સોનાનો છું હવેતો પરખ મને
            ક્યાં સુધી ચોંટાડશે તું વરખ મને

Read Full Post »

મહેક શ્વાસોથી નીક્ળીને ફેલાઈ બધે
તારું મેં નામ લીધું તારું મેં નામ લીધું
     મૌન પડઘાતું રહ્યું ને શબ્દ સ્તબ્ધ જોતા રહ્યા
     તારી સામે ખુલવાની તક અમે ખોતા રહ્યા
જીવવું એક તારું નામ હોઠે બસ તારું નામ
                                તારું મેં નામ લીધું
     સમી સાંજે કોઈ અમથુંજ યાદ આવે છે
     યાદો સ્મૃતી સ્મરણ એકલાં ક્યાં આવે છે
એકે હજારું નામ હોઠે [...]

Read Full Post »