Feeds:
Posts
Comments

Archive for April, 2008

ગુણીજનો આજે એક અઢી મીનીટ ની શોહરત ની વાત કરીયે
સંગીતકાર સ્નેહલ ભાટકર એક તર્જ બનાવી મહીનાઓ સુધી નામાંકીત ગયીકાઓ પાસે ચક્કર કાપ્યા પણ કોઇએ તેમને દાદ આપી નહીં છેવટે થાકીને તેમણે મુબારક બેગમ પાસે એ ગીત ગવડવ્યું અને એ ગીત મુબારક બેગમની ઓળખાણ બની ને રહી ગયું અઢી મીનીટ ના એ ગીતે અને ચાર જ [...]

Read Full Post »

ફોરાં ઝીલીને એણે અકબંધ રાખ્યાં છે એની છાતીમાં
કાગળની હોડીમાંથી છલકછલકતી એક છોકરી
ખુલી આંખ ને આંખમાં સ્વપ્ન ને સ્વપ્નમાં અંધારું
એ અંધારે આગીયા સમ ઝબક ઝબકતી એક છોકરી
પતંગીયાની પાંખે થઇ સવાર પવન કુથલી કરે
ફુલપાનની અફવામાં ભટક્ભટકતી એક છોકરી
એક છોકરીની વાત સાંભળી થાય લીલી  તારીઆંખ
ને સાંભળી તારીઆ વાતો મલકમલકતી એક છોકરી
 

Read Full Post »

કેટલાક બીજા ગીત જયશ્રીબેને મોકલ્યા તે ઉપરાંતના
1)જાયે તો જાયે કહાં-ટેક્સી ડ્રાઇવર-તલત મહેમુદ-લતા
2)મેરે નૈના સાવન ભાદોં-મહેબુબા-કીશોરકુમાર-લતા
3)રાત ઔર દીન દીયા જલે-રાત ઔર દીન-મુકેશ -લતા
5)અકેલે હૈ ચલે આઓ-રાઝ્-રફી સાહેબ-લતા
6)જીદંગી ભર ભુલેગી નહી વો બરસાત કી રાત-બરસાત કી રાત-રફી સાહેબ-લતા
7)ખીલતે હૈ ગુલ યહાં-શર્મીલી-કીશોર કુમાર-લતા
8)તુઝસે નારાઝ નહી ઝીદંગી હૈરાં હું મૈ-માસુમ – અનુપ ઘોષાલ-લતા
9)તુમ મુઝે યું ભુલા ન પાઓગે-પગલા કહી [...]

Read Full Post »

સૌ જાણે છે લતા મંગેશકર એ ગાયકી નો પર્યાય બની ને રહ્યા છે. પણ એક આવલોકન અહી જોઇએ કે જ્યારે જ્યારે પણ એમનો મુકાબલો પુરુષ ગાયક સાથે થયો ત્યારે ત્યારે એ ભુલા પડેલ જણાયા છે મારો મતલબ એકજ ગીતની બે આવૃતી થઇ છે ત્યારે મેલ વર્ઝન નો જ દબદબો રહ્યો છે કેટલાક ઉદાહરણ 1)તકદીર કા ફસાના-સહેરા-મુહમદ [...]

Read Full Post »

 
Don’t miss this..it’s really funny
there is a well known
deemed university and some more self financing
colleges, always speaks in English. That college students have       
collected & published a book by name ” Spoken English”      
                                                                    
…. Njoy ………..with his……… …..English. ……… ….  
                                                                    
Now, here are some classic English sentences from the great          
“                                                       
Spoken English”                                                      
                                                                    
# At the ground:                                                     
———— —–                                                   
All of you stand [...]

Read Full Post »

Joke

Officer:”Do u knw swimming?”
Man: “No”
Officer:”Dog is better den u . It swims”.
Man:”Do u knw swimming?”
Officer:”yes”
Man:”then what is the difference btwn u & dog?”
 
 
 

Read Full Post »

દરેક ક્ષણે બચી ગયા જીવી ગયાનો અહેસાસ
જીદંગી જાણે બીલ્લીના પંજાથી ઉંદરનું છટકવું
ઝલઝલી ઉઠવું સુક્કીભઠ આંખોનું અમસ્તુંજ
ને  આ આંસુઓનું પણ કણાની જેમ ખટકવું

Read Full Post »

joke

BOSS:Do you belive in life after death?
EMPLOYEE: yes sir.
BOSS: that’s good b’coz when u took leave 4 ur grandma’s funeral, She visited our office 2 see u .

Read Full Post »

ફૂલપાંદડી જેવી કોમળ
મત્ત પવનની આંગળીએથી
લાવ, નદીના પટ પર તારું નામ લખી દઉં!
અધીર થઈને કશુંક કહેવા
ઊડવા માટે આતુર એવા
પંખીની બે પાંખ સમા તવ હોઠ જરા જ્યાં ફરકે…
ત્યાં તો જો -
આ વ્હેતા ચાલ્યા અક્ષરમાં શો
તરંગની લયલીલાનો કલશોર મદીલો ધબકે…
વક્ષ ઉપરથી
સરી પડેલા છેડાને તું સરખો કરતાં
ઢળી પાંપણે ઊંચે જોતી
ત્યારે તારી માછલીઓની
મસ્તી શી બેફામ…
લાવ, નદીના તટ પર ઠામેઠામ લખી [...]

Read Full Post »

अथ श्री हनुमान चालीसा
અથ શ્રી હનુમાન ચાલીસા
 
॥ दोहा ॥
॥ દોહા ॥
 
श्री गुरु चरन सरोज रज, निज मन मुकुरु सुधारि ।
बरनउं रघुबर बिमल जसु, जो दायकु फल चारि ॥
શ્રી ગુરૂ ચરન સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ |
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥
ભાવાર્થ – શ્રી મહારાજના ચરણ કમળોની ધૂળથી મારા મનરૂપી દર્પણને [...]

Read Full Post »

Older Posts »