Feeds:
Posts
Comments

Archive for April 3rd, 2008

એક માણસે સાધુમહારાજ ને પુછ્યુ મહારાજ મારી પત્ની મને બહુજ હેરાન કરે છે કોઈ ઉપાય હોય તો બતાવો સાધુ એ નિસાસો નાંખતા કહ્યું જો એનો ઉપાય મારી પાસે હોત તો હું સાધુ ન બન્યો હોત

Read Full Post »