દર્દી..દોક્ટર સાહેબ મને આંખે ધુંધળા ધુંધળા ડાઘા દેખાય છે
ડોક્ટર..સારુ આ દવા દિવસમાં ત્રણ વાર નાખો ત્રણ દિવસ પછી આવજો
ત્રણ દિવસ પછી
ડોક્ટર.. કેમ છે હવે કઈ ફરક લાગે છે
દર્દી..હવે ડાઘા ચોખ્ખા દેખાય છે
April 12, 2008 by jayeshupadhyaya
દર્દી..દોક્ટર સાહેબ મને આંખે ધુંધળા ધુંધળા ડાઘા દેખાય છે
ડોક્ટર..સારુ આ દવા દિવસમાં ત્રણ વાર નાખો ત્રણ દિવસ પછી આવજો
ત્રણ દિવસ પછી
ડોક્ટર.. કેમ છે હવે કઈ ફરક લાગે છે
દર્દી..હવે ડાઘા ચોખ્ખા દેખાય છે
રમુજ મરકાવી ગઈ
ek doctor dardino joke aa doctorne gamyo …..