સૃષ્ઠી કદાચ સુંદર બને
ભ્રમ તારો ઉછીનો આપ
એના કલરવમાં જાન આવે
કંઠ તારો ઉછીનો આપ
ફુલોનો વહેમ દુર થાય
સ્પર્શ તારો ઉછીનો આપ
મેઘધનુષમાં લખું નામ
રંગ તારો ઉછીનો આપ
ગઝલ
April 18, 2008 by jayeshupadhyaya
April 18, 2008 by jayeshupadhyaya
સૃષ્ઠી કદાચ સુંદર બને
ભ્રમ તારો ઉછીનો આપ
એના કલરવમાં જાન આવે
કંઠ તારો ઉછીનો આપ
ફુલોનો વહેમ દુર થાય
સ્પર્શ તારો ઉછીનો આપ
મેઘધનુષમાં લખું નામ
રંગ તારો ઉછીનો આપ
મેઘધનુષમાં લખું નામ
રંગ તારો ઉછીનો આપ
આપની રચના ગમી… કોઈ કવિ નાનો-કે મોટૉ નથી, સાહિત્ય સરિતાની સરવાણીમાંથીજ એક બૂંદ પિનારા પ્રવાસી છીએ.
ફુલોનો વહેમ દુર થાય
સ્પર્શ તારો ઉછીનો આપ
સરસ
યાદ આવ્યું
આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઇ ન માગું
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઇ ન માગું .
તૂંબડું મારું પડ્યું નકામું
કોઇ જુએ નહીં એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
પછી મારી ધૂન જગાવું.