સૌ જાણે છે લતા મંગેશકર એ ગાયકી નો પર્યાય બની ને રહ્યા છે. પણ એક આવલોકન અહી જોઇએ કે જ્યારે જ્યારે પણ એમનો મુકાબલો પુરુષ ગાયક સાથે થયો ત્યારે ત્યારે એ ભુલા પડેલ જણાયા છે મારો મતલબ એકજ ગીતની બે આવૃતી થઇ છે ત્યારે મેલ વર્ઝન નો જ દબદબો રહ્યો છે કેટલાક ઉદાહરણ 1)તકદીર કા ફસાના-સહેરા-મુહમદ રફી-લતા 2)દીલ જો ન કહે સકા -ભીગી રાત-રફી-લતા 3)આવાઝ દે કે હમે તુમ બુલાઓ -જંગલી-રફી-લતા 4) હમને તુઝકો પ્યાર કીયા હૈ કીતના-દુલ્હા દુલ્હન-મુકેશ-લતા 5) મેરી તમન્નાઓ કી તકદીર – હોલી આયી રે -મુકેશ-લતા 6) ચંદન સા બદન -સરસ્વતીચંદ્ર-મુકેશ્-લતા 7)અય મેરે દીલ કહી ઔર ચલ-દાગ-તલત-લતા 8)જીવન કે સફર મે રાહી -મુનીમજી-કીશોર્-લતા અત્યારે તો આટલાજ પણ ગીતો ના મહાસાગરમાં ડુબકી લગાવશું તો હજીય ઘણા મોતી મળશે આપને કંઇ યાદ આવે છે
લતાજી-એક આવલોકન
April 26, 2008 by jayeshupadhyaya
Posted in તથા કિંતુ પરંતુ | 5 Comments
5 Responses
Leave a Reply
-
ટકોરા
- 7,525 hits
a
-
તાજેતર
-
તાજા ખબર
- None
-
ગુજરાતીમાં કોમેન્ટ લખવી છે?
નીચે "Gujarati Writing Pad" ની લિંક આપી છે એના પર ક્લિક કરો, અને ગુજરાતીમાં કોમેંટ લખી તમારા લખાણને ત્યાંથી cut કરી કોમેંટ વિભાગમાં paste કરો. -
પ્રતિભાવ
મંજુષા
- June 2009 (3)
- May 2009 (3)
- April 2009 (1)
- March 2009 (6)
- February 2009 (4)
- January 2009 (5)
- November 2008 (2)
- October 2008 (5)
- September 2008 (9)
- August 2008 (1)
- July 2008 (12)
- June 2008 (19)
- May 2008 (24)
- April 2008 (29)
- March 2008 (23)
જત જણાવવાનું કે
Blogroll
- અસર-યશવંત ઠક્કર
- આજ ના બ્લોગ
- ઊર્મિનો સાગર
- જયવંત પંડ્યા નો બ્લોગ
- જીવન પુષ્પ -કુણાલ
- ટહુકો
- પ્રત્યાયન
- ફૂલવાડી
- ફોર એસ વી-સંમેલન
- બંસીનાદ
- બ્લોગ વિશ્વમાં દિનકર ભટ્ટ
- મન નો વિશ્વાસ – ડૉ.હિતેશ
- મારા વિચારો મારી ભાષામાં
- મિતીક્ષા
- મોરપીંછ
- રજનીભાઇ નો બ્લોગ
- રણકાર
- રીડગુજરાતી
- લયસ્તરો
- લાગણીની કલમે
- વિજયનું ચિંતન જગત
- વેબ મહેફીલ-પીંકી પાઠક
- શબ્દો છે શ્વાસ મારાં
- શબ્દોને પાલવડે
- શ્વાસ-રઝિયા મિર્ઝા
- સંવેદના અને અભિવ્યક્તિ
- સમન્વય-ચેતના શાહ
- સ્પંદનના ઝરણાં
- સ્વર્ગારોહણ
- હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ
- હાસ્યનો દરબાર
- હેમકાવ્યો
- funngyan
- good morning
- WordPress.com
- WordPress.org
gujarati writing pad
Meta
આ અવલોકન થોડા દાખલામાં કોઈકને સત્ય લાગતું હશે પણ મોટા ભાગે દરેક પુરુષ ગાયક સાથેનાં ગીતોમાં અમને સપ્રમાણ લાગ્યું છે
few more songs :
1 – Jiya o, Jiya O Jiya Kuchh Bol Do….. – Jab Pyar Kisi Se Hota Hai
2 – Kabhi Kabhi Mere Dil Me Khayaal Aata Hai – Kabhi Kabhi
3 – Mere Maheboob Tuze Meri Muhobbat Ki Kasab – Mere Maheboob
એક સુધારો એક ભુલનો- આવાઝ દે કે હમે તુમ બુલાઓ એ પ્રોફેસર ફીલ્મનુ છે જંગલી-અહેસાન તેરા હોગા મુઝ પર-રફી-લતા
અનુસંધન જરુર થી વાંચશો
http://jayeshupadhyaya.wordpress.com/2008/04/27/%e0%aa%b2%e0%aa%a4%e0%aa%be%e0%aa%9c%e0%ab%80-%e0%aa%86%e0%aa%b5%e0%aa%b2%e0%ab%8b%e0%aa%95%e0%aa%a8%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%85%e0%aa%a8%e0%ab%81%e0%aa%b8%e0%aa%82%e0%aa%a7%e0%aa%be/
નારી સ્વરની કોમળતા અને પુરૂષ સ્વરમાં રહેલ એક પ્રકારના વજન ને લીધે આ તફાવત લાગતો હશે કદાચ … પરંતુ બન્ને જ વર્ઝ્ન નાં ગીતો પોત-પોતાની રીતે બરોબર છે … હા એ વાત અલગ છે કે શ્રોતાઓને ક્યુ વર્ઝન વધુ પસંદ આવ્યુ .. પરંતુ ગુણવત્તા તો બન્ને ગીતોને અપાયેલ સ્વરોમાં સરખી જ હોય છે..ઘણી વખત એક જ ગીતને ફિલ્મમાં અલગ અલગ સંજોગો પ્રમાણે દર્શાવ્યું હોય ..જેમ કે ” ભીગી રાત ” નું એ ગીત ( બન્ને વર્ઝન )મારુ એક્દમ પ્રિય છે અને તે લતાજીએ ફિલ્મ ની માંગ મુજબ રોમેન્ટીક મૂડમાં ગાયેલું એ જ ગીત રફીજી એ દર્દભર્યા સ્વરમાં ગાયેલુ છે . ( એ બન્ને ગીત નજીક્માં જ હું સમન્વય /સૂર -સરગમ પર મુકી રહી છું.) એ ખરુ છે કે રફીજીનુ એ ગીત પોપ્યુલર છે જ્યારે લતાજીનુ એ જ ગીત બહુ સાંભળવા મળ્યુ નથી … આવી જ રીતે બીજા ગીતોમા પણ થયુ છે …અને સમાન્ય પણે વધુ સંભળાતા ગીતોની તુલનામાં ઓછા સંભળાયેલા ગીતો ઉણા ઉતરે છે કદાચ..