કેટલાક બીજા ગીત જયશ્રીબેને મોકલ્યા તે ઉપરાંતના
1)જાયે તો જાયે કહાં-ટેક્સી ડ્રાઇવર-તલત મહેમુદ-લતા
2)મેરે નૈના સાવન ભાદોં-મહેબુબા-કીશોરકુમાર-લતા
3)રાત ઔર દીન દીયા જલે-રાત ઔર દીન-મુકેશ -લતા
5)અકેલે હૈ ચલે આઓ-રાઝ્-રફી સાહેબ-લતા
6)જીદંગી ભર ભુલેગી નહી વો બરસાત કી રાત-બરસાત કી રાત-રફી સાહેબ-લતા
7)ખીલતે હૈ ગુલ યહાં-શર્મીલી-કીશોર કુમાર-લતા
8)તુઝસે નારાઝ નહી ઝીદંગી હૈરાં હું મૈ-માસુમ – અનુપ ઘોષાલ-લતા
9)તુમ મુઝે યું ભુલા ન પાઓગે-પગલા કહી કા
10)રંગ ઔર નુર કી બારાત-ગઝલ-રફી સાહેબ-લતા
ગઝલ ની આ ગઝલ ત્રણ અલગ અલગ ધુનમાં બનેલી અને અલગ અલગ મત્લા હતા
1)રંગ ઔર નુર કી બારાત કીસે પેશ કરું-રફી સાહેબ
2)નગ્માઓ શેર કી સૌગાત કીસે પેશ કરું-લતા
3)ઇશ્ક કી ગર્મીયે ઝઝબાત કીસે પેશ કરું-રફી સાહેબ
આ બધા ગીતોમાં પણ સમાન સ્તર લાગે છે અને અમુક ગીતમાં તો લતાજી નો સ્વર અમુક અંશે અસરકારક હોય એવુ લાગે છે (મને). દરેકના વિચાર બિંદુ અલગ હોય છે …