Feeds:
Posts
Comments

Archive for June, 2008

અકસ્માતે પણ આપણે જન્મ્યા એ હકીકતને ભુલ્યા વગર
પરપોટામાં ફાટીને કે ફુલીને પણ આપણે જીવવું પડશે
ભલે એ રોષમાં ગભરાટમાં કે લકવાથી બીડાઇ હોય
 લાખોની કે રાખોની મુઠ્ઠી ખુલીને આપણે જીવવું પડશે
હયાતિના પુરાવા શોધીને પણ આપ શું પુરવાર કરશો
આપણે ખુદ આપણને ભુલીને પણ આપણે જીવવું પડશે
રીંગણ અને બ્રીંજલ જેવા નિર્દોષ રેગન કે બ્રેઝનેવ ન હોય
જગતની વેદના કબુલીને પણ [...]

Read Full Post »

તું લાગણીનું લીલુંછમ ઝરણ
હું શુષ્ક ઉજ્જડ રેતાળ રણ
ભુલવામાં વીતશે જીંદગી
યાદ રાખવાની ખોટી મથામણ
મારા શબ્દોનું શું કામ પડ્યું
લે મનેજ મુકી દે અવતરણ
જીંદગી એજ ઢાંચામાં ઢળશે
રહેશે આવકાર ને આમંત્રણ
તું તનેજ જીવે એ અભ્યર્થના
મહોરા પહેરી બેઠા દરેક જણ

Read Full Post »

એક રિયલ ટાઇમ હીરોની વિદાય ફીલ્ડમાર્શલ સામ માણેકશા નું ગઇ કાલે દેહાવસાન થયું 1971 મોટા થવાની ઉમર અને ત્યારે અમારા હીરો હતા સામ માણેકશા પી.સી.લાલ અને એડમીરલ નંદા આજે ગુજરાતના વર્તમાનપત્રોમાં માણેકશા વિષે વાંચવાની ઉમ્મીદ હતી એ કમભાગ્યે ખોટી પડી.કટોકટી વખતે એક અફવા એવી આવી હતી કે માણેકશા સરકાર ઉથલાવી ને પોતે સરકારના વડા તરીકે [...]

Read Full Post »

‘ ગદ્યસુર’
http://gadyasoor.wordpress.com/2008/06/13/mumbai_tea/
લેખક સુરેશભાઇ જાની
મુંબાઈમાં રાતે ચા!
June 13, 2008 at 1:00 am | In 1 |

     જયેશ, તમે મુંબાઈના તારદેવ વીસ્તારમાં રહો છો. દરરોજ સાંજે તમારા બીજા બે દીલોજાન મીત્રો સાથે મળવાની તમને આદત છે. તમે ત્રણે મીત્રો ન મળો તો એકેયને ચેન ન પડે એવી ગાઢી એ બીરાદરી છે. બસ સ્ટેન્ડ ઉપર કે કોઈ બંધ દુકાનના [...]

Read Full Post »

આજે ફરી વાર ફીલ્મ સંગીતની વાત સંગીત કાર સલિલ ચૌધરી મનગમતા સંગીતકાર છે એમના એક ઇંટર્વ્યુમાં એમણે સંગીતની પ્રેરણા માટે કહ્યું હતું કે પાંદડાની મરમરમાંથી પણ સંગીત મળે લશ્કરની કવાયતની કુચનુ સંગીત એમણે એમના મધુર ગીત માં વણ્યું છે રશીયન આર્મી બેંડ નું સંગીત અને ગીત છે અપની કહાની છોડ જા કુછતો નીશાની છોડ જા [...]

Read Full Post »

વાત અનુવાદની બ્લોગ પર ચર્ચાઇ રહી છે હરસુખભાઇ અને જિતેન્દ્ર દ્વારા ત્યારે વર્ષો પહેલાં નિકાહ ફીલ્મનું દીલકે અરમાં નો કરેલો ભાવાનુવાદ યાદ આવે છે
આશાઓનાં આંસુઓમાં ઘર રહે
શ્રધ્ધાને વિશ્વાસનાં સુના નગર રહે
ઓગાળી અસ્તીત્વને શું ફાયદો
અંતર તો હંમેશ સમાંતર રહે
ટળવળે તૃષામાં જીંદગી સતત
ને પ્રતિક્ષામાં જ આ નજર રહે
કેટ્કેટ્લા ઝખમ સહેશે આ હ્ર્દય
નિતનવા ઝખ્મોની એને ફીકર રહે

Read Full Post »

મહર્ષી અરવીંદ

Read Full Post »

૧૯૭૭-૭૮ વીલ્સન પેન કંપનીએ નવી પેન બહાર પાડી માઇક્રોટીપ પિતાજી ના ખીસામાં જોઇ .રાતે વાંચવાનો પ્રયત્ન કરતા મીનાકુમારી ની શાયરી ની બુક હાથે ચઢી પહેલે પાને સરસ ચીત્ર ,બસ પછી ,માઇક્રોટીપ પેન અને ચીત્ર રાત આખી મા ચીત્ર અને પેન બન્ને પુરા થયા …અને પછી જે ઠપકો ખાધો છે…..

Read Full Post »

dt-12/12/2007
ઠંડીમાં રાત્રે ત્રણ વાગ્યા સુધી જાગીને આ ચીત્ર પુરું કર્યું હતું થોડું થોડુંક  પેન્સીલ વર્ક  કરી શકું છુ

Read Full Post »

અનાયાસ અસ્તીત્વની નોંધ લેવાતું જવાય છે આદત પડી ગઇ છે
શ્વાસો લેવાતું જવાય છે ને જીવાતું જવાય છે આદત પડી ગઇ છે
હોવું પર્યાપ્ત નથી ઇચ્છવાથી કશુંજ વળતું નથી કરવું તો શું કરવું
બંન્નેની વચ્ચે વ્હોરાતું જવાય છે ચીરાતું જવાય છે આદત પડી ગઇ છે
નજરો મળતી જાય છે સ્મીત ફરકતાં જાય છે સ્પર્શ થતાં જાય છે
પ્રેમ કરાતું જવાય [...]

Read Full Post »

Older Posts »