ભરબજારે એક માણસ ધસમસતો દોડતો જતો હતો પાછળ બીજો માણસ બુમો પાડતો હતો ઉભો રહે ઉભો રહે સાંભળ સાંભળ વાત તો સાંભળ લોકો એ બીજા માણસને પુછ્યું શું વાત છે કેમ તું એની પાછળ પડ્યો છે તો એણે કહ્યું અમે બંન્ને કવિ છીએ હવે પહેલાં એણે એની કવિતાઓ મને સંભળાવી મેં સાંભળી પણ હવે એનો [...]
Archive for July, 2008
કવિઓ
Posted in જોક ટુચકા on July 29, 2008 | 2 Comments »
પ્રતિભાવ અલગ અંદાઝના ગીત નો
Posted in તથા કિંતુ પરંતુ on July 27, 2008 | Leave a Comment »
કાંખમાં છોકરું ને ગામમાં ગોતા ગોત જ્યારે મેં અલગ અંદાજનું ગીત એ પોષ્ટ લખી હતી એ વેળા એ મને બીલકુલ ખયાલ નહોતો કે ગુજરાતી માં અને એ પણ રમેશ પારેખે એક ગઝલ એ જ અંદાઝમાં લખી છે વાચકમીત્ર પ્રજ્ઞાજુબેને જ્યારે આ પ્રતિભાવ આપ્યો ત્યારે સુખદ આશ્ચર્ય થયું તો સરખાવો એ બે રચનાઓ
મેરે દીલસે સીતમગર તુ [...]
અલગ અંદાઝનું ગીત
Posted in અતીતરાગ on July 24, 2008 | 1 Comment »
આજે ફરી એક વાર સીનેમા સંગીત ની વાત કરીયે આજે એવા ગીત ની વાત કરવા માંગુ છુ જે અલગ અંદાઝનું ગીત છે સામાન્ય રીતે ફીલ્મોમાં ગીત ખાસ કરી ને એવા પ્રસંગે મુકવામાં આવે છે જ્યારે હીરોઇન ને હીરો સાથે ગેરસમજ થાય અથવા બન્ને ન પ્રતીકુળ સંજોગ આવે અને હીરોઇન હીરોથી દુર થવા મજબુર હોય ત્યારો [...]
મેં કુતરાને કચડી નાંખ્યો છે
Posted in જોક ટુચકા on July 21, 2008 | 2 Comments »
એક લશ્કરી તાનાશાહ એક વાર પોતાની ગાડી લઇ દેશની મુલાકાતે નીકળ્યો દેશની સાચી સ્થીતીનું માપ કાઢવા બે ત્રણ દીવસ પછે એ દેશના એકદમ છેવાડે ના ગામ માં પહોંચ્યો જ્યાં તેને કોઇ ઓળખતું નહોતું ત્યાં અકસ્માતે એના ડ્રાઇવરની ભુલથી એક કુતરો ચગદાઇ ગયો ને કુતરો મરી ગયો ટોળું જમા થયુ ને કુતરાના મોતનું વળતર માંગવા લાગ્યું [...]
એક પ્રોજેક્ટ મેનેજરનું અપહરણ
Posted in જોક ટુચકા on July 18, 2008 | 1 Comment »
એક પ્રોજેક્ટ મેનેજરનું અપહરણ થયું અપહરણકર્તાઓએ ધમકી ભર્યો ઈ-મેલ મોકલ્યો કે જો તમે દસ લાખ રુપીયા નહીં પહોંચાડો તો અમે મેનેજરને જીવતો સળગાવી દેશું ઓફીસમાં ચકચાર મચી ગઇ અને બધા પોતપોતાની રીતે ફંડ ફાળા ઉઘરવવામાં લાગી પડ્યા ત્યારે માંડ સાંજ પડે દસ લીટર પેટ્રોલ ભેગું કરી શક્યા
સંગીતકાર ગઝલના બાદશાહ મદનમોહન
Posted in અતીતરાગ on July 16, 2008 | 1 Comment »
14 જુલાઇ મારા મનપસંદ સંગીતકાર ગઝલના બાદશાહ મદનમોહન ફ્લોપ ફીલ્મોના મધુર ગીતોના સર્જક અને એમની હયાતી પછી સ્વીકૃતી પામેલ સંગીતકાર ગઝલની મહારાણી બેગમ અખ્તરના દીવાના પણ અહમના લીધે બંન્નેમાંથી એક જણે પણ નમતું ન જોખ્યું ને બેગમના અવસાન પર ડુસકે ડુસકે રડનાર પણ મદનમોહનજ હતાને ધુનમાં સીતારની સરસ તર્જ મુકનાર સીતારવાદક રઇસખાન સાથે વાંકુ પડતા [...]
જન્મદીન મુબારક સંકેત જયેશ ઉપાધ્યાય
Posted in તથા કિંતુ પરંતુ on July 12, 2008 | 7 Comments »
ભલે પધાર્યા દોસ્તો આજે મારા દીકરો ૧૮ વર્ષ પુરા કરી જવાબદાર નાગરીક બનવાને દ્વારે ઉભો છે આજ એનો ૧૮મો જન્મદીન છે જન્મદીન મુબારક સંકેત જયેશ ઉપાધ્યાય
જયપ્રકાશ નારાયણ
Posted in તથા કિંતુ પરંતુ on July 11, 2008 | 1 Comment »
૧૯૭૭ જનતાપાર્ટીના સંગઠન વખતે જયપ્રકાશજી લોકનાયક તરીકે ઉભરી આવ્યા હતા તે વેળા દોરેલું આ ચીત્ર
ફરક બસ અને સાયકલનો
Posted in જોક ટુચકા on July 6, 2008 | 2 Comments »
સંટાસીંગ ને પુછવામાં આવ્યું બસ અને સાયકલમાં શું ફરક છે
તપાકથી જવાબ આવ્યો
બસનું સ્ટેંડ બસની સાથે સાથે ન જાય અને સાયકલનું સ્ટેંડ …………….
100 પોસ્ટ એક સીમાચીન્હ
Posted in તથા કિંતુ પરંતુ on July 4, 2008 | 4 Comments »
મીત્રો સ્વજનો સ્નેહીજનો
બ્લોગ જગતમાં આપ સૌના સાથ અને સહકાર નો આભાર માન્યા વગર એક વાત આપને જણાવવા માંગુ છુ કે આજો આ બ્લોગ પર મુકાયેલી પોસ્ટનો આંકડો 100 પર પહોંક્યો છે આભાર એટલે નથી માનતો કે આપ સૌ પર મારો એ હક છે કારણ આપ સૌ મારા સ્નેહીજનો છો આપ સર્વેની ભાવનાની કદર કરી આ [...]