હૈયે છે સતત નામ તારું
ભુલથી ભુલવા ન વિચારું
રાતભર રાહ જોઇ એણે તારી
સ્વપ્નથી પણ રહ્યું એ બીચારું
હાથોની રેખામાં ટળવળે
કિસ્મતમાં લખ્યું છે અંધારું
ઠાલા શબ્દોનોજ એ ખેલ છે
કહી ક્યાં શકાયુ જે વિચારું
ભેદ પાડીજ પછીના શકાયો
આ મારું ને આ મન તારું
(આજ સોચા તો આંસુ ભર આયે)
Archive for March, 2009
હૈયે છે સતત નામ તારું
Posted in ગઝલ on March 23, 2009 | 6 Comments »
ખીલી ખુશ્બુ ને તારી યાદ તારા ગયા પછી
Posted in ગઝલ on March 19, 2009 | 3 Comments »
એ પછી ક્યાં કદીયે હું એકલો પડ્યો છું
હતાં ત્યાં હું ને તારી યાદ તારા ગયા પછી
પમરાટ ક્યાં એ કોઇ ફુલોમાં મળે હવે છે
ખીલી ખુશ્બુ ને તારી યાદ તારા ગયા પછી
હોઠોથી તારામેં કેટલાક શબ્દો વિણ્યા છે
એથી ગુફ્તગુ ને તારી યાદ તારા ગયા પછી
એકલતા ક્યારે સભર થૈ ખબર ન પડી
હતા હું તું ને તારી યાદ તારા ગયા [...]
Help Help Help
Posted in તથા કિંતુ પરંતુ on March 8, 2009 | Leave a Comment »
ભ્રમજાળ
Posted in તથા કિંતુ પરંતુ on March 7, 2009 | 2 Comments »
EK gadha
Posted in તથા કિંતુ પરંતુ on March 5, 2009 | 4 Comments »
કિસ્સા હું ઘટના તું
Posted in ગઝલ on March 1, 2009 | 5 Comments »
અવાઝ હું પડઘા તું
રસ્તા હું પગલાં તું
ચર્ચાતા રહે હમેશાં
કિસ્સા હું ઘટના તું
શરમને ઢાંકવી પડશે
ચહેરા હું પરદા તું
એકમેક્ના પુરક બનીયે
આંખો હું તો સપના તું
પ્યાસ બન્નેની અતૃપ્ત
હરણ હું ઝાંઝવા તું
મારપણું સોંપ્યુ તને
ચહેરા હું આયના તું