અવાઝ હું પડઘા તું
રસ્તા હું પગલાં તું
ચર્ચાતા રહે હમેશાં
કિસ્સા હું ઘટના તું
શરમને ઢાંકવી પડશે
ચહેરા હું પરદા તું
એકમેક્ના પુરક બનીયે
આંખો હું તો સપના તું
પ્યાસ બન્નેની અતૃપ્ત
હરણ હું ઝાંઝવા તું
મારપણું સોંપ્યુ તને
ચહેરા હું આયના તું
કિસ્સા હું ઘટના તું
March 1, 2009 by jayeshupadhyaya
Chalo, navi Post vanchi Aanand !
You are invited to my Blog….long time I did not see you.
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
જય શ્રીકૃષ્ણ કાકા,
સરસ રચના.
એકમેક્ના પુરક બનીયે
સરસ રીતે આપે કોઈને પોતાના પુરક બનાવી દીધા..
આપનો ડો.હિતેશ ચૌહાણ.
સુંદર રચના.
આવું વાંચવાની મજા આવે.
દા’ડો સુધરી જાય.
સિક્કાની બે બાજુ હોય અને બન્નેની કિંમત સરખી જ હોય, એક મેકના પુરક. ખરુને ? કોઇની કિંમત ઓછી ન આંકી શકાય.
-સરસ રચના
bahu sunder rachana