એ પછી ક્યાં કદીયે હું એકલો પડ્યો છું
હતાં ત્યાં હું ને તારી યાદ તારા ગયા પછી
પમરાટ ક્યાં એ કોઇ ફુલોમાં મળે હવે છે
ખીલી ખુશ્બુ ને તારી યાદ તારા ગયા પછી
હોઠોથી તારામેં કેટલાક શબ્દો વિણ્યા છે
એથી ગુફ્તગુ ને તારી યાદ તારા ગયા પછી
એકલતા ક્યારે સભર થૈ ખબર ન પડી
હતા હું તું ને તારી યાદ તારા ગયા પછી
ખીલી ખુશ્બુ ને તારી યાદ તારા ગયા પછી
March 19, 2009 by jayeshupadhyaya
એકલતા ક્યારે સભર થૈ ખબર ન પડી
હતા હું તું ને તારી યાદ તારા ગયા પછી
વાહ!!
શટડાઉન કરું છું મારી સીસ્ટમ
તો પન શટડાઉન મેસેજમાં તું આવે છે.
સ્કેન કરું છું મારી હારડડીક્સ ને
વાઇરસ બનીને તું સામે આવે છે
Jay Shri Krishna kaka
ખીલી ખુશ્બુ ને તારી યાદ તારા ગયા પછી
હોઠોથી તારામેં કેટલાક શબ્દો વિણ્યા છે
nice poem
yours Dr.Hitesh Chauhan
હોઠોથી તારા મેં કેટલાક શબ્દો વિણ્યા છે.
શબ્દો યાદો લઇને આવે, એકલતાને ભરી દે, હસાવે, રડાવે.
શબ્દો નહોત તો આપણું શું થાત ?
સુંદર…