Feeds:
Posts
Comments

Archive for May, 2009

માણસો ઉમરલાયક તો જરુર થાય છે પણ ઉમરને લાયક ઓછા થતા હોય છે
(અમદાવાદ માં એક જાહેરાત માં વાંચેલું)

Read Full Post »

શેષનાગનું માનવરૂપ
હરિદાસ વ્યાસ
વર્ષો પછી મેં અનુભવ્યું કે પિતા આકાશ હોય છે અને તપતા સૂરજને પોતાની પીઠ પર ઝીલી આપણને છાંયો આપે છે. વરસાંદમાં છત્રી અને ગરમીમાં ઠંડી હવાની લહેરખી બની આપણને સુરક્ષિત રાખે છે. એમનું ચાલે તો પોતાનાં બાળકો માટે લાકડાનો ઘોડો, સર્કસનો જોકર એટલે સુધી કે રંગબેરંગી ફુગ્ગો બની જવામાં પણ એમને સંકોચ નથી [...]

Read Full Post »

ઘણા વખતે બ્લોગ પર હાજરી પુરાવું છું ગેરહાજર રહેવાના કારણો પણ છે અને બહાના પણ
૧લી મે થી ૭મી મે સુધી મહાબળેષ્વરમાં હતા નીતિનની લગ્નની રજતજયંતિ ઉજવવા(૩જી મે) અને હા મારી લગ્નતારીખ પણ ૧લી મે ના આવતી હોવા થી એ પણ સાથે સાથે ઉજવાઇ ગઇ લગ્નજીવનના ૨૪ વર્ષો સાથે વિતાવ્યા અને નીતિન ની ઓળખાણ કરાવું

હું એટલેકે જયેશ [...]

Read Full Post »