ઘણા વખતે બ્લોગ પર હાજરી પુરાવું છું ગેરહાજર રહેવાના કારણો પણ છે અને બહાના પણ
૧લી મે થી ૭મી મે સુધી મહાબળેષ્વરમાં હતા નીતિનની લગ્નની રજતજયંતિ ઉજવવા(૩જી મે) અને હા મારી લગ્નતારીખ પણ ૧લી મે ના આવતી હોવા થી એ પણ સાથે સાથે ઉજવાઇ ગઇ લગ્નજીવનના ૨૪ વર્ષો સાથે વિતાવ્યા અને નીતિન ની ઓળખાણ કરાવું
હું એટલેકે જયેશ ,ડૉ.નીતિન ભટ્ટ ,અને મહેન્દ્ર હરીયા અમે ત્રણ શાળાજીવન ના મિત્રો છીએ.તો કેટલીક તસ્વીરો

,ડૉ.નીતિન ભટ્ટ મહેન્દ્ર હરીયા ,અને હું એટલેકે જયેશ

- ગીતા અને હું

સરલા મહેન્દ્ર,ગીતા જયેશ ,અને જાગૃતિ નીતિન
રજત જયંતિ મુબારક. નામ ભલે મહા-બળેશ્વર – ગરમીથી દૂર જઈ શક્યાં હશો !!!
અભિનંદન!
રજત જયંતીની શુભેચ્છા, જયશ ભાઇ,આ બહાને ફોટામાં તમારા દર્શન થયા.
અભિનંદન. આનંદ આવ્યો.
જય શ્રીકૃષ્ણ કાકા,
આપને અને નીતીન કાકા બંને ને લગ્નતિથિની ખુબ ખુબ શુભકામનાઓ.અને એક વાત કહું
આ મહિનામાં જ મારી બહેન હિનાબેનની ૨૧મી મે અને મારા મમ્મી પપ્પાની ૨૬મી મે એ લગ્નતિથિ છે.
આપનો ડો.હિતેશ ચૌહાણ
સહજીવન અને સખ્યજીવન ની ખૂબ ખૂબ વધાઇ…
લગ્નતિથીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ …
સ્નેહીજનો
આપ સર્વે નો ખુબ ખુબ આભાર
દામ્પત્યજીવનના બે ડઝન વરસોના સહવાસ બદલ (Be Lated) અભિનંદન.