દર વખતે ગેરહાજર રહેવા ના કારણો આપું છું. આ વખત લાંબોસમય મુંબઇ રહી આવ્યો અને એક ખુશખબર આપ સૌ સાથે વહેંચવા માંગુ છું કે મારી લાડકી દિકરી કેતકી ડેન્ટીસ્ટ થઈ ગઈ છે.(૧૯/૮ એનો જન્મદીન છે)

Ketki,Geeta and Sanket at Somnath(Veraval)
August 15, 2009 by jayeshupadhyaya
દર વખતે ગેરહાજર રહેવા ના કારણો આપું છું. આ વખત લાંબોસમય મુંબઇ રહી આવ્યો અને એક ખુશખબર આપ સૌ સાથે વહેંચવા માંગુ છું કે મારી લાડકી દિકરી કેતકી ડેન્ટીસ્ટ થઈ ગઈ છે.(૧૯/૮ એનો જન્મદીન છે)

Ketki,Geeta and Sanket at Somnath(Veraval)
congrats !!
ખૂબ ખૂબ અભિનંદન આપના પરિવાર ને જયેશભાઇ અમારા સૌ તરફ થી. ખાસ કરી ને આપને તથા ભાભી ને કેમકે આ પરિણામ તમારા ઉછેર અને મહેનત નું છે. આવા આનંદ દાયક સમાચાર અને તે પણ ૧૫ ઓગસ્ટ ના પર્વ નિમિત્તે! વાહ ડબલ આનંદ. દિકરી કેતકી ને તેના ભવિષ્ય માટે શુભકામનાઓ અને આશિર્વાદ.
Congratulations.
અભિનંદન
પિતાજી જેવી વે દાંતની પણ અભ્યાસી થા…
હવે
ભલભલાના દાંત તોડી શકશે!
જયેશભાઈ,
દીકરી ડેન્ટીસ્ટ થઈ ગઈ જાણી આનંદ થયો..મારા ખુબ ખુબ અભિનંદન..સાથો સાથે જન્દીન-મુબારક…જીવન મારી સારી પ્રગતી કરે ..ભાવિ ઘણુ& સુંદર બનેે જ શુભેચ્છા..
Happy indepence-day…
અભિનંદન. ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ખૂબ ખૂબ અભિનંદન.
mubarak !
અભિનંદન
જયેશકાકા
બસ,હવેતો તમારે દાંતની ચિન્તા જ નહી કરવાની
jay Shri Krishna kaka,
Many Many Heartedly congratulations to ketaki for becoming a dentist.
also Happy Birthday & many many happy returns of the day to ketaki.
i’ll also joined my PG in Anatomy department in B J medical college ahmedabad.
your Dr. Hitesh Chauhan.
drmanwish.wordpress.com
અભિનંદન જયેશ ભાઇ….
jayeshbhai, Congratulation to your Daughter Ketki..she is dentist and very soon start to serv human being we wish that she sucsess in life every aspect.
CONGRETULATIONS
wonderful news.
please visit http://www.pravinash.wordpress.com