હું જયેશ ઉપાધ્યાય વનપ્રસ્થ આશ્રમ માં પ્રવેશી ચુક્યો છુ પણ હમ કીસીસે કમ નહી ની લાગણીએ નેટ પર પ્રસ્તુત થવાની હિંમત કરુ છુ સમીર દિક્ષીત મારો ભાણેજ અને આષીશ ઉપાધ્યાય જે ભત્રીજો છે એમના સાથ અને સહકાર ના સાથ સહકાર નહી પણ દિશા દોરી થી આ બ્લોગ પ્ર્સ્થાપીત કરી રહ્યો છુ ગઝલનો શોખ વર્ષોથી છે થોડુક લખ્યુ પણ છે આકાશવાણીથી કાન સિંચ્યા છે સુંદર ગીતો ને નામશેષ થતાં જોયા છે નેટ પરની બ્લોગ દુનીયા જોઇ હું પણ હાજરી પુરાવવા તત્પર થયો છુ હરીન્દ્ર દવે સુરેશ દલાલ બેફામ મરીઝ વગેરેની સરળ ભાષાથી આકર્ષાયો છુ મદન મોહન સલિલ ચૌધરી ના સંગીત થી અભિભુત થયો છુ એ જ લય માં ગીત લખવાની ગુસ્તાખી કરી છે પત્ની ગીતાના ધર્મ જ્ઞાનથી કતરાયો છુ એની લાગણી ને પણ બ્લોગમાં સમાવેશ કરવાનો પ્રયાસ કર્યો છે.નથી હું કવિ હોવાનો દાવો કરતો કે નથી લેખક હોવાનો નથી સ્વીકૃતીની અપેક્ષા કે નથી પ્રસીધ્ધીની ખેવના ફક્ત આપ સર્વેનો સહવાસ પામવાનો સ્વાર્થ છે.દુનિયાના ખુણે ખુણામાં પથરાયેલ ગુજરાતી દોસ્તોની નેટ દ્વારા મુલાકાતનો આશય જો થોડો ઘણો પણ સીધ્ધ થશે તો અવશ્ય આનંદ થશે અસ્તુ.
-
ટકોરા
- 9,364 hits
a
-
તાજેતર
-
તાજા ખબર
ગુજરાતીમાં કોમેન્ટ લખવી છે?
નીચે "Gujarati Writing Pad" ની લિંક આપી છે એના પર ક્લિક કરો, અને ગુજરાતીમાં કોમેંટ લખી તમારા લખાણને ત્યાંથી cut કરી કોમેંટ વિભાગમાં paste કરો.-
પ્રતિભાવ
pravinash1 on એક ખુશખબર Rushi Pandya on એકલિંગજી મહાદેવ દિનકર ભટ્ટ on નવરાત્રી ની ખુબ ખુબ શુભકા… દક્ષેશ on નામશેષ થતા ગુજરાતી ગીતો Dilip Gajjar on એક ખુશખબર દિનકર ભટ્ટ on એક ખુશખબર Vishvas on એક ખુશખબર વિવેક દોશી on એક ખુશખબર himanshupatel555 on એક ખુશખબર Heena Parekh on એક ખુશખબર મંજુષા
- October 2009 (1)
- September 2009 (1)
- August 2009 (2)
- July 2009 (2)
- June 2009 (3)
- May 2009 (3)
- April 2009 (1)
- March 2009 (6)
- February 2009 (4)
- January 2009 (5)
- November 2008 (2)
- October 2008 (5)
- September 2008 (9)
- August 2008 (1)
- July 2008 (12)
- June 2008 (19)
- May 2008 (24)
- April 2008 (28)
- March 2008 (23)
જત જણાવવાનું કે
Blogroll
- અસર-યશવંત ઠક્કર
- આજ ના બ્લોગ
- ઊર્મિનો સાગર
- જયવંત પંડ્યા નો બ્લોગ
- જીવન પુષ્પ -કુણાલ
- ટહુકો
- પ્રત્યાયન
- ફૂલવાડી
- ફોર એસ વી-સંમેલન
- બંસીનાદ
- બ્લોગ વિશ્વમાં દિનકર ભટ્ટ
- મન નો વિશ્વાસ – ડૉ.હિતેશ
- મારા વિચારો મારી ભાષામાં
- મિતીક્ષા
- મોરપીંછ
- રજનીભાઇ નો બ્લોગ
- રણકાર
- રીડગુજરાતી
- લયસ્તરો
- લાગણીની કલમે
- વિજયનું ચિંતન જગત
- વેબ મહેફીલ-પીંકી પાઠક
- શબ્દો છે શ્વાસ મારાં
- શબ્દોને પાલવડે
- શ્વાસ-રઝિયા મિર્ઝા
- સંવેદના અને અભિવ્યક્તિ
- સમન્વય-ચેતના શાહ
- સ્પંદનના ઝરણાં
- સ્વર્ગારોહણ
- હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ
- હાસ્યનો દરબાર
- હેમકાવ્યો
- funngyan
- good morning
- WordPress.com
- WordPress.org
gujarati writing pad
November 2009 M T W T F S S « Oct 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
I visited your bloh for the first time. Nice effort. Sorry, I can’t type in Gjarati. Some problem.
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે…
આપના બ્લૉગને મારા શબ્દ-જગતના લિસ્ટમાં સમાવ્યો છે. વિલંબ બદલ દરગુજર કરશો. આપની રચનાઓ પણ વાંચી. ગીત ગઝલ એ મથાળા હેઠળ આપ એને સંકલિત કરો છો એ કેમ બને ? ક્યાં એ ગીત હોઈ શકે, ક્યાં તો ગઝલ… અને બંનેમાં વળી છંદ કે લય તો હોવા અનિવાર્ય જ છે.
શુભેચ્છા સહ…
…વિવેક ટેલર
ગુજરાતી ભાષા પરત્વેના શોખના કારણે બ્લૉગિંગ કરવું એ સારી વાત છે, પણ જોડણીનું ધ્યાન રાખી કરવું વધુ સારી વાત છે… આશા છે આપ હૃદયપૂર્વક આ વાત સ્વીકારશો…
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હૃદયપુર્વક સ્વાગત છે.
tamara jevano saath paameene maa-gurjareenee chhatee jaroor garvathee foolatee hashe, lage raho jayeshbhai
Jayeshbhai…..1st time visiting your website…..your journey to the web world is similar to mine….a new world in the retirement….BEST WISHES…..PLEASE do visit my site at >>
http://www.chandrapukar.wordpress.com ..Dr. CHANDRAVADAN MISTRY Lancaster Ca USA
અભિનંદન…
ગુજરાતી નેટ જગતમાં આપનું સ્વાગત, જયેશભાઈ! આપના જેવા અનુભવી સાહિત્યપ્રેમી ઉત્કૃષ્ટ, અર્થપૂર્ણ સર્જન દ્વારા ગુજરાતી ભાષાપ્રેમીઓની તેમજ ગુજરાતી નેટ જગતની સેવા કરે તેવી અપેક્ષા.
શુભેચ્છાસહ … હરીશ દવે … અમદાવાદ
nice to visit yr blog.
એક પુર્ણવિરામ કે પછી એક અલ્પવિરામ ની ભૂલ થી ભેગા થયેલ આ મારા ભાઈ ના બ્લોગ માં પગ મુકવાનું સાહસ કર્યું છે.આશા છે મારા બ્લોગ ને પણ આમાં સ્થાન મળશે.
Aapno blog joyo
Ma gurjaarIne saachavavaanu pran lenar saune manbharyaa vandan
Vijay Shah
http://www.vijayshah.gujaratisahityasarita.org
http://www.vijayshah.wordpress.com
http://www.gadyasarjan.wordpress.com
ગુજરાતી ભાષાના વ્યાપને વધારવાનો આવકારદાયક પ્રયાસ. હાર્દિક શુભકામનાઓ. pl. visit http://www.mitixa.com
જયેશભાઈ.અભિનંદન અને આભાર.
જયેશભાઇ
ખુબ ખુબ આભાર
પ્રતિભાવ આપવા માટે.
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
વિભાગમાં સમાવેશ કરેલ છે…
(Last updated on: November 27, 2008 By Kantilal Karshala
http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/
જયેશભાઈ, સમય કાઢો અને લખતા રહો એવી વિનંતી છે. આ તો વાતો કરતા કરતા કેડો કાપવાની વાત છે.
Dear Jayeshbhai,
Welcome as a Bloger and Me as a bloger and Surfer will stay connected.
http://www.yogaeast.net
Hi
Please mail me songs from Akhand Saubhagyavati film. Title song and nayane nayan male jyan chana… thanks.
Jayeshbhai..Where are you ? I am re-visiting your Site & saying Hi……I sen you an Email after you mentioned that you had ” Shri KrishnaLiamrut Book that I had published…If you Revisit my Blog you can read my comment in the PUSTKAO Section>>>>>>Chandravadanbhai
http://www.chandrapuksr.wordpress.com
Jayesh kaka u are rocking!!!!!!!!
આપની જેમ હું પણ જીવનના સાતમા દાયકામાં છું અને મેં પણ મારી દીકરીના આગ્રહ અને પ્રેરણા થકી આ ગુજરાતી બ્લોગ જગતની દુનિયામાં પગલું ભરવાની હિમત કરી છે ! અને મને આનંદ છે કે મારી એકલવાઈ જિંદગીમાં આ બ્લોગ ઉપર મારા વિચારો મૂકવાની અને અન્યોના વાંચવાની પ્રવૃતિએ મારી એકલતા અને ખાલીપાથી ભરેલુ જીવન આનંદથી ભરી દીધું છે ! આપનો બ્લોગ ગમ્યો મજાઆવી અને આપ પણ સમ્વ્યસ્ક હોય વધારે આનંદ આવ્યો. આપ પણ અનૂકુળતાએ મારા બ્લોગની જરૂર મુલાકાત લેશો અને આપના પ્રતિભાવો પણ મોકલશો. આભાર અને અભિનંદન સાથે આવજો ફરી મળીશુ
સ-સ્નેહ
અરવિંદ
મારા બ્લોગને પણ આપના બ્લોગ જગતની યાદીમાં સમાવી લેવા વિનતિ છે. મારા બ્લોગની લીંક
http.www.arvindadalja.wordpress.com
આભાર.
સ-સ્નેહ
અરવિંદ
શીખવાની અને નવું-રચનાત્મક શુભઆશયથી કંઈ પ ણ કરવાની કોઈ ઉંમર નથી હોતી. એ રીતે તમે યુવાન કહેવાવ. અભિનંદન.