Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for મે, 2008

એક ગઝલની યાદ રહી રહીને મનને ટટળાવતી જાય છે કારણ એના શબ્દો યાદ નથી મનહરભાઇએ ગાયેલી આ ગઝલના શાયર મોટેભાગે બદરી કાચવાલા છે જો કોઇ પાસે આ ગઝલના શબ્દો હોય તો….. શબ્દો આ પ્રમાણે છે (ફક્ત પહેલી પંક્તી યાદ છે)

જરા આંખ મીંચુતો છો તમે જો ઉઘાડું તો તમે ખ્વાબ છો

 

Advertisements

Read Full Post »

Read Full Post »

A “Mallu” female (from the heart of South India) went for a job interview for the post of a SECRETARY.

 The  Manager told her “If you could form a sentence using the words that I give you, then may be I will give you a chance. The words are GREEN, PINK, YELLOW, BLUE, WHITE, PURPLE and BLACK.”

The enthusiastic Mallu lady thought for a while and said:

I hear the phone GREEN GREEN GREEN, then I go and PINK up the phone, I say YELLOW……BLUE’s that? WHITE did you say? Aiye, Wrong number ……..Don’t PURPLELY disturb people and don’t call BLACK, ok? Thank you.”

The Manager fainted…….

(વધુ…)

Read Full Post »

મહેશ શાહ નું આ ગીત નવીન શાહે સ્વરબધ્ધ કર્યું અને કદાચ યેસુદાસે ગાયેલું આ એકમાત્ર ગીત છે

(આકાશવાણી મુબઇ એ કેન્દ્ર પર આ માસના ગીત નામના કાર્યક્રમમાં સાંભળેલું )

મને દરિયો સમજી ને પ્રેમ કરતી નહીં
કે તારી આંખો માં ભરતી નું પુર છે
તારી આંખોમાં કંઇક તો જરુર છે

એકલી પડેને ત્યારે મારા વિચારોના દર્પણમાં મુખ જોઇ લે જે
ખુદને સંભળાય નહીં એમ તને મનમાં તું મારું બસ નામ કહી દે જે
મને હોઠ સુધી લાવી અકળાવતી નહી
કે મારા શ્વાસોનો નાજુક બહુ સુર છે
તારી આંખોમાં કંઇક તો જરુર છે
માટીની ઇચ્છા કંઇ એવી તું ચાલે તો અંકીત પગલાં હો તારા જેટલા
મારા મળવાના તારા મનમાં અમાપ રાત દિવસો સદાયે હો એટલા
મને આંખો ના ઓરડામાં રોકતી નહી
મારું હોવું તારાથી ભરપુર છે
તારી આંખોમં કંઇક તો જરુર છે

Read Full Post »

ચહેરા સાથે ઘસતા ચહેરા

સ્મીતની પણછ કસતા ચહેરા

ક્યારેક રડાવી પણ દે છે એ

હરહંમેશ જે હસતા ચહેરા

બુરખો ઉતારીને નીરખો તો

ગરમ લોહીને તરસતા ચહેરા

વેરાન શેરીમાં કોણ હોઇ શકે

કોને જોઇને આ ભસતા ચહેરા

બહુરુપીનો જાણે ખેલ મંડાયો

ચહેરા પરથી ખસતા ચહેરા

ઝેરના દાંત તો હોતા નથી

આંખોથી પણ ડસતા ચહેરા

પાંપણોના ભારથી જે ઢળી જાય

એવી આંખોમાં વસતા ચહેરા

 

 

Read Full Post »

મનહરભાઇએ ગાયેલી  હરીન્દ્ર દવે ની આ ગઝલ સાંભળે ઘણો સમય થઇ ગયો

હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો

દરીયો ય રહી ગયોને કીનારો નથી રહ્યો

ઝારી લઇને બાગમાં ફરતો રહ્યો બધે

ગમતો તો તમને ખુબ એ ક્યારો નથી રહ્યો

તારા મીલનમાં તારા વીરહની ગઝલ કહી

એ તારો ભ્રમ હતો કે હું તારો નથી રહ્યો

Read Full Post »

તારા અભાવનું લોહીઝાણ ખુન્નસ થઇ ને આવી
તક શોધીને મોકો લઇને તું ચાન્નસ થઈને આવી
કંચન થવાનો મોહ ક્યારેય રાખ્યો નહોતો
એ તારી લગન કે તું પારસ થઇને આવી
નીષ્ફળતાઓજ હાથ લાગવાની છતાં
લાગણીઓ બધીય ઇકારસ થઇને આવી
હવે જ્યારે કોઇજ તરસ બાકી ન રહી ત્યારે
આ કોની યાદ ને કોણ તરસ થઇ ને આવી
 
ઇકારસ ગ્રીક દંતકથાનું પાત્ર છે જેંની પાંખો મીણની બનેલી […]

Read Full Post »

Older Posts »