Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જુલાઇ, 2010

Read Full Post »

ઘણા સમય પછી બ્લોગ પર હાજરી પુરાવું છું
ઘણા કારણો છે
૧)કલોલ સ્પ્ટેમ્બરના અંતમાં છોડ્યું
૨)વાપી પાસે ભીલાડ્માં નવા યુનીટ નું કામ શરું કર્યુ(ઓક્ટોબર)
૩)બેન(મમ્મી)ની માંદગી વધી(ઓક્ટોબર-નવેંબર)
૪)રવિશ (ભત્રીજો જે ચીકાગોમાં રહે છે)ના લગ્ન તેમજ મહેન્દ્રના દિકરા હેમાંગના લગ્ન(નવેમ્બર-ડીસેમ્બર)
૫)નવાયુનીટ્ના શેડનું કામ પુરૂ(ડીસેમ્બર-જાન્યુઆરી)
૬)બેન(મમ્મી) શારીરીક બીમાર તો હતી હવે માનસીક બીમારી પણ વધી (ડીસેમ્બર-જન્યુઆરી)
૭)રવિશ અમેરીકા પરત ગયો(ડીસેમ્બર-જાન્યુઆરી)
૮)શેડ્ની મશીનરી માટે અમદાવાદ ભાવનગર માણસા બાવળાના ધક્કા(જાન્યુઆરી-ફ઼ેબ્રુઆરી)
૯)નવા યુનીટ માટે વલશાડ-વાપી -સુરત- અંકલેશ્વરના ફ઼ેરા
૧૦)બેન નું અવસાન(૨૨/૩/૨૦૧૦)
૧૧)નવું યુનીટ શરું(૨૮/૩/૨૦૧૦)
૧૨)ભત્રીજી (દિકરી બરાબર) દિપ્તીને ત્યાં કન્યા રત્ન ની પધરામણી(૨૬/૩/૨૦૧૦)
૧૩)લગ્ન ની રજત જયંતિ(૧/૫/૨૦૧૦)
વગેરે વગેરે સારા અને માઠા અનેક કરણ સર ગેરહાજર રહેવાનું થયું
આશા રાખું હવે થોડાક નિયમીત થવાય

Read Full Post »