Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for એપ્રિલ, 2013

રાણકી વાવ પાટણ

Advertisements

Read Full Post »

સાગર કિનારે (દાંડી-નવસારી)

Read Full Post »

ઓછપ તો હતીજ પણ એટલી ઇચ્છાઓ નહોતી

અભાવો કદી પણ નડ્યા નથી તારા ખોળામાં મા

 

હવે રડતાં રડતાં એક એકરાર કરી લેવા દે મને

સાચે સાચું ક્યારેય રડ્યા નથી તારા ખોળામાં મા

 

ધોમધખતા તાપ હોય કે હોય અનરાધાર હેલી

તપ્યાય નથી કે પલડ્યા નથી તારા ખોળામાં મા

 

 

Read Full Post »

મા

નાળવિચ્છેદ ની

ક્ષણથી

પ્રગટ થયેલું

આપણું સ્વતંત્ર અસ્તિત્વ

રોમ રોમ જેના ઋણ થી

દબાયેલું હોય છે

મા જ્યારે દેહાવસાન પામે

ત્યારે ક્ષણભર આપણે મુળસોતાં

ઉખેડાઇ જવાની

લાગાણી અનુભવીએ છીએ

આપણા માટે મા ક્યારેય

વ્યક્તિ હોતી નથી

એ ફ઼્ક્ત મા જ હોય છે

Read Full Post »