Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

kenya

kenya

પાકીસ્તાનની ક્રીકેટ ટીમ વિશ્વકપ જીતતી હોય છતાં પણ બધાજ ખેલાડી તનાવ માં હોય શા કારણે ?ઇન્જમામ ની કેપ્ટ્ન્સી વખતની વાત છે)

સ્પેશ્યલ ૨૬

સ્પેશ્યલ ૨૬ નીરજ પાંડે(વેનસ ડે) ની ફીલ્મ સરસ ખબર નથી પડતી જીમી શેરગીલ જેવો ઉમદા કલાકાર્ ને સારા રોલ કેમ નથી મળતા?

 

 

આજ મારો જન્મદિવસ ૧૮ ફેબ્રુઆરી 

kenya

kenya

નામ તારું ગણગણવું ગમે

ચપટીક ચાંદ આકાશમાં
ને ઝાઝો મારા બાહુપશમાં
ફીણ ફીણ થયાં આપણે
દરીયો રેલાય ચોપાસમાં
એકમેકમાં હવે તરબોળ
મદિલા સ્પર્શોની ભિનાશમાં
કોરા કાગળ જેવી છે તું
શબ્દોને ગુંથ્યા લિબાસમાં
નામ તારું ગણગણવું ગમે
રણઝણતુણ રહે એ શ્વાસમાં

આપણેજ આપણી શહીદીની વાતો કરવી પડે

અમે તો વસાવ્યા છે ભાઇ પાડીયાઓના નગર

 

રોજ ભરવામાંજ વર્ષો વિતી જતાં હોય છે

જીંદગી ક્યારે જીવશે દાડીયાઓના નગર

 

અહીં દરેક પાસે દરેક વીષે  વાત હોય છે

વાત ખનગી ને આ ચડીયાઓના નગર

 

બેવડા વ્યક્તિત્વમાં ભીંસાતા નગરજનો

ફ઼ાટી ગયેલા બધા ફ઼ાડીયાઓના નગર